Competition in this pair is now closed. Discussion and feedback about the competition in this language pair may now be provided by visiting the "Discussion & feedback" page for this pair. Entries may also be individually discussed by clicking the "Discuss" link next to any listed entry. Source text in English Imagine dining in a European capital where you do not know the local language. The waiter speaks little English, but by hook or by crook you manage to order something on the menu that you recognise, eat and pay for. Now picture instead that, after a hike goes wrong, you emerge, starving, in an Amazonian village. The people there have no idea what to make of you. You mime chewing sounds, which they mistake for your primitive tongue. When you raise your hands to signify surrender, they think you are launching an attack.
Communicating without a shared context is hard. For example, radioactive sites must be left undisturbed for tens of thousands of years; yet, given that the English of just 1,000 years ago is now unintelligible to most of its modern speakers, agencies have struggled to create warnings to accompany nuclear waste. Committees responsible for doing so have come up with everything from towering concrete spikes, to Edvard Munch’s “The Scream”, to plants genetically modified to turn an alarming blue. None is guaranteed to be future-proof.
Some of the same people who worked on these waste-site messages have also been part of an even bigger challenge: communicating with extraterrestrial life. This is the subject of “Extraterrestrial Languages”, a new book by Daniel Oberhaus, a journalist at Wired.
Nothing is known about how extraterrestrials might take in information. A pair of plaques sent in the early 1970s with Pioneer 10 and 11, two spacecraft, show nude human beings and a rough map to find Earth—rudimentary stuff, but even that assumes aliens can see. Since such craft have no more than an infinitesimal chance of being found, radio broadcasts from Earth, travelling at the speed of light, are more likely to make contact. But just as a terrestrial radio must be tuned to the right frequency, so must the interstellar kind. How would aliens happen upon the correct one? The Pioneer plaque gives a hint in the form of a basic diagram of a hydrogen atom, the magnetic polarity of which flips at regular intervals, with a frequency of 1,420MHz. Since hydrogen is the most abundant element in the universe, the hope is that this sketch might act as a sort of telephone number. | Winning entries could not be determined in this language pair.There were 3 entries submitted in this pair during the submission phase. Not enough votes were submitted by peers for a winning entry to be determined.
Competition in this pair is now closed. | કલ્પના કરો કે તમે કોઈ યુરોપિયન રાજધાનીમાં ભોજનનો આસ્વાદ માણવા જઈ રહ્યા છો જ્યાંની સ્થાનિક ભાષા તમે જાણતા નથી. વેઈટર થોડું-ઘણું અંગ્રેજીમાં બોલી શકે છે, પણ તમે ગમે તેમ કરીને મેનુમાં જેનાથી તમે વાકેફ છો એ મંગાવવાનો ઓર્ડર આપી દો છો, ભોજન આરોગો છો અને પૈસા ચૂકવી ચાલતી પકડો છો. હવે એના કરતા થોડી અલગ પરિસ્થિતિનો વિચાર કરો, દુનિયાભરમાં રખડતા-ભટકતા ભૂલા પડી તમે ભૂખ્યાં ડાંસ વરૂની જેમ એમેઝોનના કોઈ એક ગામમાં જઈ ચડો છો. ત્યાંના લોકોને કંઈ જ ખબર નથી કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. તમે કોઈ એક ગીત ગણગણવા લાગો છો જેને એ લોકો ભૂલથી તેમની પોતાની સદીઓ પુરાણી બોલી માની બેસે છે. એમને શરણે થવા જ્યારે તમે તમારા બંને હાથ ઉપર કરો છો તો એમને એમ લાગે છે કે તમે એમના પર હુમલો કરવા જઈ રહ્યા છો. કોઈ એક સહિયારા સંદર્ભ વિના વાતચીત કરવી બહુ અઘરી લાગે છે. દાખલા તરીકે, રેડિયોએક્ટિવ સ્થળો પર હજારો વર્ષોથી કોઈ ફરકતું જ નહોતું; આમ છતાં, અંગ્રેજી ફક્ત 1000 વર્ષ પહેલાની જ ભાષા છે જે હવે અત્યારના મોટા ભાગના આધુનિક ગણાતા લોકોને સમજાતી નથી એમ માની લઈએ તો પણ, એજન્સીઓએ અણુ-કચરાના સ્થળોની બાજુમાં ભયસૂચક ચેતવણીઓ તૈયાર કરવા બહુ ભારે સંઘર્ષ કર્યો છે. આમ કરવા માટે જવાબદાર સમિતિઓ કોંક્રીટના કાંટાળા તારની ઉંચી ગગનચુંબી વાડથી લઈને એડવર્ડ મંચની પ્રખ્યાત કૃતિ “પ્રકૃતિનો ચિત્કાર” મૂકવા સુધી, સુધારેલી જાતોની વનસ્પતિના છોડ વાવવાથી લઈને ચેતવણીસૂચક સૂરોમાં તેને સખત શબ્દોમાં વખોડી કાઢવા સુધીની બધી વસ્તુઓ કરી ચૂકી છે. આમાંથી કંઈપણ સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપી શકે એમ નથી. આ વિશ્વ-વ્યાપી સંદેશને ફેલાવવા માટે કામ કરતા આ લોકોમાંના કેટલાક તો આનાથી પણ વધુ મોટા પડકાર: પરગ્રહવાસીઓના જીવન સાથે વાર્તાલાપનો એક ભાગ રહી ચૂક્યા છે. વાયર્ડના એક પત્રકાર ડેનિયલ ઓબરહૌસ દ્વારા લિખિત એક નવા પુસ્તક, “પરગ્રહવાસીઓની ભાષા” નો આ એક વિષય છે. પરગ્રહવાસીઓને કેવી રીતે સમજવા તે અંગે કોઈ જાણકારી નથી. 1970ના દાયકાની શરૂઆતમાં બે અવકાશયાન પાયોનીયર 10 અને 11 ની સાથે ધાતુની તકતીઓની એક જોડ મોકલવામાં આવી હતી, જે એક નગ્ન માનવકૃતિ અને પૃથ્વીની એકદમ પ્રારંભિક અવસ્થા બતાવતો એક કાચો નકશો દર્શાવતી હતી, એમાં પણ એમ ધારવામાં આવે છે કે એલિયન્સ જોઈ શકે છે. કેમ કે આવા યાનમાં પણ એને જોવાની શક્યતા સાવ નહિવત છે તેથી પૃથ્વી પરથી પ્રસારિત થતા રેડિયો પ્રસારણો, પ્રકાશની ગતિએ મુસાફરી કરવી વગેરે દ્વારા સંભવત: તેમનો સંપર્ક કરી શકાય. પણ જેમ પરગ્રહનો રેડિયો યોગ્ય ફ્રિકવન્સી પર ટ્યુન કરવો પડે એમ તારાઓ વચ્ચે થઈને પસાર થવું પડે. એલિયન કોઈ એક યોગ્ય ફ્રિકવન્સી પર આમ કેવી રીતે કરશે? પાયોનીયર તકતી હાઈડ્રોજન અણુના મૂળભૂત પરિમાણના સ્વરૂપમાં એક સંકેત આપે છે, જેનું ચુંબકીય ધ્રુવાકર્ષણ 1,420 મેગાહર્ટ્ઝની ફ્રિકવન્સી સાથે નિયમિત સમયાંતરે ફરતું રહે છે. કેમ કે બ્રહ્માંડમાં હાઈડ્રોજન એ સૌથી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ ઘટક છે, તેથી એવી આશા છે કે આ રૂપરેખા કોઈ ટેલીફોન નંબરના એક પ્રકાર તરીકે કાર્ય કરી શકશે. | Entry #31832 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
4 | 1 x4 | 0 | 0 |
| ધારો કે યુરોપમાં એમ્સ્ટર્ડેમ, વિયેના કે બર્લિન જેવા શહેરમાં તમે બહાર જમવા માટે ગયા હો, જ્યાંની સ્થાનિક ભાષા તમે જાણતા નથી. વેઇટર અંગ્રેજી બોલી શકતો નથી, પરંતુ તમે ગમે તેમ કરીને મેન્યુમાંથી જે કંઈ સમજ પડી તે પ્રમાણે માંડ માંડ ઓર્ડર આપો છો, જમો છો અને તેના પૈસા ચૂકવો છો. હવે એના સ્થાને એવું બને કે તમે કોઈ ખોટા રસ્તે ચઢી જાવ છો, એમેઝોનના કોઈ ગામડામાં જઈ ચઢો છો, ભૂખથી વિહ્વળ બન્યા છો. ત્યાંના લોકોને ખબર નથી પડતી કે તમારે શું જોઈએ છે. તમે મોં વડે ચાવવાના અવાજ કરો છો, જેનાથી તેઓ એવું સમજવાની ભૂલ કરે છે કે તમે આદિમકાળની ભાષા બોલો છો. તમે જ્યારે શરણાગતિ દર્શાવવા માટે તમારા હાથ ઊંચા કરો છો, ત્યારે તેઓ વિચારે છે કે તમે હુમલો કરવાની તૈયારી કરો છો. સમાન સંદર્ભ વિના સંવાદ કરવો મુશ્કેલ છે. દાખલા તરીકે, રેડિયોએક્ટિવ (કિરણોત્સર્ગી) સાઈટ્સ લાખો વર્ષો સુધી છંછેડવી જોઈએ નહીં, છતાં ફક્ત 1000 વર્ષ પહેલાનું અંગ્રેજી હવે મોટા ભાગના આધુનિક વક્તાઓ માટે સમજણ બહારનું છે, એજન્સીઓએ પરમાણુ કચરા બાબતે ચેતવણી આપવા સંઘર્ષ કર્યો છે. આમ કરવા માટે જવાબદાર સમિતિઓ સિમેન્ટની વિશાળ દીવાલો ઉપર અણીદાર ભાલા નાંખવાથી માંડીને અસ્તિત્ત્વસંબંધી કટોકટીથી માંડીને ચેતવણીને વધુ ઘેરી બનાવતી આનુવંશિક રીતે સંશોધિત વનસ્પતિઓ સુધી બધું કરી છૂટી. પરંતુ કશાયથી ભવિષ્ય સુરક્ષિત ન બન્યું. આમાંથી જ કેટલાક લોકો, જેમણે આ કચરાનાં સ્થાનો વિશેના સંદેશાઓ ઉપર કામ કર્યું હતું, તેઓ પણ વધુ મોટા પડકારનો હિસ્સો બન્યા ઃ બહારની દુનિયાના જીવો સાથે સંવાદ. વાયર્ડના એક પત્રકાર ડેનિયર ઓબેર્હોસના નવા પુસ્તકનો આ જ વિષય છે - “એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ લેન્ગ્વેજીસ (બહારની દુનિયાની ભાષાઓ)”. બહારની દુનિયા માહિતી કેવી રીતે લે છે, તે વિશે કોઈ જાણકારી નથી મળી. 1970ના દાયકાની શરૂઆતમાં બે અવકાશયાન - પાયોનિયર 10 અે 11 સાથે બે તકતીઓ મોકલવામાં આવી હતી, જેમાં નગ્ન માનવ અને પૃથ્વીને શોધતો કાચો નકશો દર્શાવવામાં આવ્યો હતો - પ્રારંભિક સામગ્રી હતી, પરંતુ આમ છતાંયે એમ ધારી શકાય કે પરગ્રહવાસીઓ જોઈ શકે છે. આ પ્રકારનાં યાન મળી આવવાની ખાસ કોઈ સંભાવના ન હોવાથી પૃથ્વીથી રેડિયો પ્રસારણ દ્વારા કે પ્રકાશની ઝડપે યાત્રા કરીને સંપર્ક બનાવવાની સંભાવના વધુ છે. પરંતુ જે રીતે પૃથ્વી ઉપરના રેડિયોને યોગ્ય આવર્તન સાથે જોડવો અનિવાર્ય છે, તે જ રીતે તારાઓની રચના પણ હોવી જરૂરી છે. પરગ્રહવાસીઓ ખરેખર છે? શરૂઆતની તક્તી ડાઈડ્રોજન અણુના મૂળભૂત ડાયાગ્રામના સ્વરૂપનો અણસાર આપે છે, જેની ચુંબકીય ધ્રુવીયતા 1,420 મેગા હર્ટઝના આવર્તને નિયમિત અંતરાલે અથડાય છે. સમગ્ર બ્રહ્માંડમાં હાઈડ્રોજન વિપુલ માત્રા ધરાવતું તત્ત્વ હોવાથી આ રેખાચિત્ર ટેલીફોન નંબર તરીકે કામ કરી શકે, તેવી આશા છે. | Entry #31210 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
0 | 0 | 0 | 0 |
| યુરોપિયન રાજધાનીમાં ભોજનની કલ્પના કરો જ્યાં તમે સ્થાનિક ભાષા જાણતા નથી. વેઇટર બહુ ઓછું અંગ્રેજી બોલે છે, પરંતુ, જેને તમે ઓળખી શકો છો તે આકાશ પાતાળ એક કરીને ગમે તે રીતે તમે મેનુમાં કંઈક ઓર્ડર કરી નાખો છો, ખાઓ છો અને પછી એની માટે ચૂકવણી કરો છો. હવે કંઈક અલગ તસવીરની કલ્પના કરી જુઓ, મોંઘવારી આશમાને હતી એ કારણસર તમે એમેઝોનિયન ગામમાંથી ભૂખ્યા બહાર નીકળો છો. ત્યાંના લોકોને ખબર નથી કે તમારું શું કરવું. તમે માઇમ ચ્યુઇંગ અવાજો કરો છો, જે તેઓ તમારી પ્રાથમિક ભાષા માટે ભૂલ કરે છે. જ્યારે તમે શરણાગતિ સ્વીકારવા માટે તમારા હાથ ઊંચા કરો છો, ત્યારે તેમને લાગે છે કે તમે હુમલો કરી રહ્યા છો. સહિયારા સંદર્ભ વિના વાતચીત કરવી મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે, રેડિયોએક્ટિવ સાઇટ્સને હજારો વર્ષો સુધી અશાંત રાખવી જોઈએ; તેમ છતાં, માત્ર 1,0000 વર્ષ પહેલાંનું અંગ્રેજી હવે તેના મોટા ભાગના આધુનિક વક્તાઓ માટે અકલ્પનીય છે તે જોતાં એજન્સીઓએ પરમાણુ કચરાને લઈને ચેતવણી આપવા માટે સંઘર્ષ કર્યો છે. આમ કરવા માટે જવાબદાર સમિતિઓએ ઊંચા કોંક્રિટના સ્પાઇક્સ, એડવર્ડ મુન્ચની "ધ સ્ક્રીમ" થી માંડીને આનુવંશિક રીતે ફેરફાર કરીને ચિંતાજનક બનવા માટે તમામ બાબતો તૈયાર કરી છે. કોઈ પણ ભવિષ્યના પુરાવા હોવાની ગેરંટી નથી. આ વેસ્ટ-સાઇટ સંદેશાઓ પર કામ કરનારા કેટલાક લોકો પણ એક મોટા પડકારનો ભાગ રહ્યા છેઃ બાહ્ય જીવન સાથે સંવાદ. આ "બાહ્ય ભાષાઓ"નો વિષય છે, જે વાયર્ડના પત્રકાર ડેનિયલ ઓબરહાઉસનું નવું પુસ્તક છે. બાહ્ય લોકો માહિતી કેવી રીતે લઈ શકે છે તે વિશે કશું જ જાણી શકાયું નથી. 1970ના દાયકાની શરૂઆતમાં પાયોનિયર 10 અને 11, બે અવકાશયાન સાથે મોકલવામાં આવેલી તકતીઓમાં નગ્ન મનુષ્યો અને પૃથ્વીને શોધવા માટે એક ખરબચડો નકશો દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ તે પણ ધારી લે છે કે એલિયન્સ જોઈ શકે છે. આ પ્રકારની કળાને શોધવાની અનંત તક નથી, તેથી પ્રકાશની ગતિએ મુસાફરી કરતા પૃથ્વી પરથી આવતા રેડિયો પ્રસારણનો સંપર્ક થવાની શક્યતા વધી જાય છે. પરંતુ જેમ ટેરેસ્ટ્રીયલ રેડિયોને યોગ્ય આવૃત્તિ સાથે ટ્યુન કરવો જોઈએ, તેવી જ રીતે તારાઓ વચ્ચેનું હોય તેવા પ્રકારનો હોવો જોઈએ. સાચા લોકો માટે એલિયન્સ કેવી રીતે બનશે? પાયોનિયર તકતી હાઇડ્રોજન પરમાણુની મૂળભૂત આકૃતિસ્વરૂપે સંકેત આપે છે, જે ચુંબકીય ધ્રુવીકરણ કરે છે, જેની ચુંબકીય ધ્રુવીકરણ નિયમિત અંતરે પલટી જાય છે, જેની આવૃત્તિ 1,420MHz ની આવૃત્તિ સાથે થાય છે. હાઇડ્રોજન બ્રહ્માંડનું સૌથી વિપુલ તત્વ હોવાથી આશા છે કે આ સ્કેચ એક પ્રકારના ટેલિફોન નંબર તરીકે કામ કરી શકે છે. | Entry #31820 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
0 | 0 | 0 | 0 |
| | | | | X Sign in to your ProZ.com account... | | | | | | ProZ.com translation contestsProZ.com translation contests offer a fun way to take a break from your normal routine while testing and honing your skills with fellow translators.
ProZ.com Translation Contests. Patent pending. |